ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણ-૪-ભાણવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાણ-૪/ભાણવિજ્ય'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. ભાવવિજ્યના શિષ્ય. ૨૩ કડીનું અષ્ટાપદનનો મહિમા દર્શાવતું ‘અષ્ટાપદ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી; મુ.) અને ૨૨ ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભાણ-૩-ભાણચંદ્ર-ભાનુચંદ્ર-ભાણજી | ||
|next = | |next = ‘ભાણગીતા-રવિગીતા’ | ||
}} | }} |
Latest revision as of 10:43, 5 September 2022
ભાણ-૪/ભાણવિજ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ભાવવિજ્યના શિષ્ય. ૨૩ કડીનું અષ્ટાપદનનો મહિમા દર્શાવતું ‘અષ્ટાપદ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી; મુ.) અને ૨૨ કડીનો ‘ગોડી પાર્શ્વનાથ-છંદ’ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૫. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુ ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]