ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનકીર્તિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભુવનકીર્તિ-૧'''</span> [ઈ.૧૫૨૩માં હયાત] : કોરંટગચ્છના જૈન સાધુ. નન્નસૂરિની પરંપરામાં કક્કસૂરિના શિષ્ય. ૯૧ કડીના ‘કલાવતીચરિત્ર’ (ર. ઈ.૧૫૨૩/સં. ૧૫૮૦, માગશર સુદ ૫, ગુરુવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભુવનકીર્તિ | ||
|next = | |next = ભુવનકીર્તિ_ગણિ-૨ | ||
}} | }} |
Latest revision as of 11:37, 5 September 2022
ભુવનકીર્તિ-૧ [ઈ.૧૫૨૩માં હયાત] : કોરંટગચ્છના જૈન સાધુ. નન્નસૂરિની પરંપરામાં કક્કસૂરિના શિષ્ય. ૯૧ કડીના ‘કલાવતીચરિત્ર’ (ર. ઈ.૧૫૨૩/સં. ૧૫૮૦, માગશર સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ગી.મુ.]