ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભોજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભોજ'''</span> : આ નામે ૧૯/૨૦ કડવાંનું ‘ચંદ્રહાસાખ્યાન’ (લે.ઈ.૧૭૦૭; મુ.) અને ૧૬ કડવાંનું ‘બભ્રુવાહન-આખ્યાન’ (લે.ઈ.૧૭૪૬) મળે છે. તેમના કર્તા કોઈ એક જ ભોજ છે કે જુદા તે નિશ્ચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભૈરું_શાહ | ||
|next = | |next = ભોજ_ઋષિ-૧ | ||
}} | }} |
Latest revision as of 11:43, 5 September 2022
ભોજ : આ નામે ૧૯/૨૦ કડવાંનું ‘ચંદ્રહાસાખ્યાન’ (લે.ઈ.૧૭૦૭; મુ.) અને ૧૬ કડવાંનું ‘બભ્રુવાહન-આખ્યાન’ (લે.ઈ.૧૭૪૬) મળે છે. તેમના કર્તા કોઈ એક જ ભોજ છે કે જુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. આ બંને આખ્યાનોના કર્તા સૂરત અને નવસારીમાં રહેલા કોઈ ભોજા ભક્ત હતા એવી સંભાવના વ્યક્ત થઈ છે, પરંતુ એને માટે કોઈ ચોક્કસ આધાર નથી. કૃતિ : બૃકાદોહન : ૮ (+સં.). સંદર્ભ : ૧. અનુવાક્, રમેશ શુકલ, ઈ ૧૯૭૬-‘સૂરતના સંત કવિ ભોજદાસ’; ૨. કવિચરિત : ૩; ૩. ગુસાઇતિહાસ ૨; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. ડિકૅટલૉગબીજે.[જ.ગા.]