ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહંમદ કાજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહંમદ(કાજી)'''</span> [                ] : મુસ્લિમ કવિ. બાબા દીનદરવેશના શિષ્ય. પ્રેમલક્ષણા ભક્તિની અસર ઝીલતા હિંદીમાં રચાયેલા વિરહભાવના ‘મહિના’(મુ.) તથા અધ્યાત્મર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મસ્તાન
|next =  
|next = મહા_મુનિ
}}
}}

Latest revision as of 11:32, 7 September 2022


મહંમદ(કાજી) [                ] : મુસ્લિમ કવિ. બાબા દીનદરવેશના શિષ્ય. પ્રેમલક્ષણા ભક્તિની અસર ઝીલતા હિંદીમાં રચાયેલા વિરહભાવના ‘મહિના’(મુ.) તથા અધ્યાત્મરંગી ગુજરાતી પદો (૩ પદ મુ.) તેમને નામે મળે છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ૧૯૫૭; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. ઈ.૧૮૮૪; ૩. નકાસંગ્રહ; ૪. પ્રાકાવિનોદ : ૧; ૫. ભજનસાગર : ૨; ૬. સતવાણી; ૭. સોસંવાણી. સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, મે ૧૯૭૫-‘ગુજરાતી સાહિત્યના મુસ્લિમ કવિઓ’, કુ. ભૂલિકા જી. ત્રિવેદી. [કી.જો.]