ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણંદ-ભગત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણંદ(ભગત)'''</span> [ઈ.૧૯મી સદી] : હરિજન કવિ. જ્ઞાતિએ ચમાર. કામરોળ (જિ.ભાવનગર)માં નિવાસ. બાળકસાહેબ (જ.ઈ.૧૮૦૧-અવ. ઈ.૧૯૦૬)ના શિષ્ય. કેટલાંક ભજનો (૫ કડીનું ૧ ભજન મુ.)ના કર્તા. કૃ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માણદાસ-માણવદાસ | ||
|next = | |next = માણિક-માણિક્ય_મુનિ-સૂરિ | ||
}} | }} |
Latest revision as of 15:54, 7 September 2022
માણંદ(ભગત) [ઈ.૧૯મી સદી] : હરિજન કવિ. જ્ઞાતિએ ચમાર. કામરોળ (જિ.ભાવનગર)માં નિવાસ. બાળકસાહેબ (જ.ઈ.૧૮૦૧-અવ. ઈ.૧૯૦૬)ના શિષ્ય. કેટલાંક ભજનો (૫ કડીનું ૧ ભજન મુ.)ના કર્તા. કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭.[શ્ર.ત્રિ.]