ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્યવિમલ-માણેકવિમલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણિક્યવિમલ/માણેકવિમલ'''</span> [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દેવવિમલની પરંપરામાં વિનયવિમલના શિષ્ય. ૭ ઢાળની ‘શાશ્વતજિનભુવન-સ્તવન/શાશ્વતાશાશ્વતજિન-સ્તવન’...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માણિક્યવિજ્ય-માણેકવિજ્ય
|next =  
|next = માણિક્યસાગર-૧
}}
}}

Latest revision as of 15:59, 7 September 2022


માણિક્યવિમલ/માણેકવિમલ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દેવવિમલની પરંપરામાં વિનયવિમલના શિષ્ય. ૭ ઢાળની ‘શાશ્વતજિનભુવન-સ્તવન/શાશ્વતાશાશ્વતજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર; મુ.) તથા ૮૪ કડીની ‘અતીતઅનાગત-વર્તમાન-ચોવીસી/બહોંતેરજિન-સ્તવન’ના કર્તા. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]