ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્યસુંદર ગણિ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણિક્યસુંદર(ગણિ)-૨'''</span> [ઈ.૧૪૫૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. ‘ભવભાવનાસૂત્ર-બાલાવબોધ, (ર.ઈ.૧૪૪૫/સં.૧૫૦૧, કારતક સુદ ૧૩, બુધવાર)ના કર્તા. સં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માણિક્યસુંદર_સૂરિ-૧_માણિક્યચંદ્ર-સૂરિ | ||
|next = | |next = માણેક-માણેકવિજ્ય | ||
}} | }} |
Latest revision as of 16:01, 7 September 2022
માણિક્યસુંદર(ગણિ)-૨ [ઈ.૧૪૫૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. ‘ભવભાવનાસૂત્ર-બાલાવબોધ, (ર.ઈ.૧૪૪૫/સં.૧૫૦૧, કારતક સુદ ૧૩, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૨).[ર.ર.દ.]