ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવરામ મહારાજ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવરામ(મહારાજ)-૧'''</span> [જ.ઈ.૧૮૦૩-અવ.ઈ.૧૮૭૮/સં. ૧૯૩૪, માગશર વદ ૩૦, ગુરુવાર] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંતશિષ્ય. જ્ઞાતિએ લેઉઆ પાટદાર. વડોદરા તાલુકાના હરણી ગામના વતની. પિતા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માધવદાસ-૬ | ||
|next = | |next = માધવરામ-૨ | ||
}} | }} |
Latest revision as of 16:15, 7 September 2022
માધવરામ(મહારાજ)-૧ [જ.ઈ.૧૮૦૩-અવ.ઈ.૧૮૭૮/સં. ૧૯૩૪, માગશર વદ ૩૦, ગુરુવાર] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંતશિષ્ય. જ્ઞાતિએ લેઉઆ પાટદાર. વડોદરા તાલુકાના હરણી ગામના વતની. પિતાનું નામ બાપુભાઈ.માતાનું નામ સૂરજબા. વડોદરાની ફત્તેહપુરાની ગાદીના સ્થાપક. તેમનાં વૈરાગ્યબોધનાં ૪ પદો મુદ્રિત રૂપે મળે છે. એમાં ‘એકડા’ના ૧ પદમાં એકથી ૧૦ સુધીની સંખ્યામાં જીવશિવના તત્ત્વને આંકડા દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે. કૃતિ : ગુમુવાણી. સંદર્ભ : ૧. નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૩૯; ૨. ગૂહાયદી.[દે.દ.]