ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવરામ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવરામ-૨'''</span> [ઈ.૧૮૩૦માં હયાત] : પુષ્ટિમાર્ગીય કવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંક વ્યાસ. વતન અમદાવાદ. જદુનાથજીના શિષ્ય. આ કવિએ દયારામને ઇશ્વરસંનિધિનો સાચો ઉપાય જાણવ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માધવરામ_મહારાજ-૧
|next =  
|next = ‘માધવાનલ કામકંદલાદોગ્ધક-પ્રબંધ’
}}
}}

Latest revision as of 16:15, 7 September 2022


માધવરામ-૨ [ઈ.૧૮૩૦માં હયાત] : પુષ્ટિમાર્ગીય કવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંક વ્યાસ. વતન અમદાવાદ. જદુનાથજીના શિષ્ય. આ કવિએ દયારામને ઇશ્વરસંનિધિનો સાચો ઉપાય જાણવા એક પદ્યપત્ર (ર.ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, માગશર વદ ૭, ગુરુવાર; મુ.) લખેલો એમાં એમનાં શાસ્ત્રજ્ઞાતા અને મર્મજ્ઞતા પ્રગટ થાય છે. કૃતિ : પ્રાકાસુધા : ૩(સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી.[ર.સો.]