ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માન(મુનિ)-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માન(મુનિ)-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. નવલઋષિના શિષ્ય. ૪૨ કડીની ‘સંયોગ-બત્તીસી’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૬૩૧, ચૈત્ર સુદ ૬), હિન્દીમિશ્ર ગુજરાતીમાં રચા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માન_મુનિ-૧-માનવિજ્ય | ||
|next = | |next = માનચંદ | ||
}} | }} |
Latest revision as of 16:18, 7 September 2022
માન(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. નવલઋષિના શિષ્ય. ૪૨ કડીની ‘સંયોગ-બત્તીસી’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૬૩૧, ચૈત્ર સુદ ૬), હિન્દીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ૧૨૬ કડીની ‘જ્ઞાનરસ’ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, આનંદ માસ-) તથા ‘સવૈયામાન-બાવની’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.ર.દ.]