ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનવિજ્ય-૨ '''</span>[ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ‘દ્વાદશભાવના’ (ર.ઈ.૧૬૪૭), ‘અંજનાસુંદરી-સઝાય’(ર.ઈ.૧૬૬૦), ૬ ઉલ્લાસ,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માનવિજ્ય-૧ | ||
|next = | |next = માનવિજ્ય_પંડિત-૩ | ||
}} | }} |
Latest revision as of 16:25, 7 September 2022
માનવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ‘દ્વાદશભાવના’ (ર.ઈ.૧૬૪૭), ‘અંજનાસુંદરી-સઝાય’(ર.ઈ.૧૬૬૦), ૬ ઉલ્લાસ, ૯૨ ઢાળ અને ૩૮૯૨ કડીની ‘વિક્રમાદિત્ય-ચરિત્ર/વિક્રમાદિત્ય પંચદંડ-ચોપાઈ /લીલાવતી(વિક્રમપત્ની)-રાસ’(ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, પોષ સુદ ૮, બુધવાર), ૪૨ કડીની ‘ચંદ્રોદય-સઝાય’(ર.ઈ.૧૬૮૨), ‘નવપદ-સ્તવન’ વગેરે કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો : ૩. જૈસાઇતિહાસ; ૪. જૈનરાસમાળા (પુરાવણી), સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૧૪; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. લીંહસૂચી. [ર.ર.દ.]