ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિકીર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિકીર્તિ'''</span> [ઈ.૧૬૨૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૦ ગ્રંથાગ્રના ‘પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, આસો સુદ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મુક્તિસાગર-૨_મુક્તિ
|next =  
|next = મુનિચંદ્ર
}}
}}

Latest revision as of 04:28, 8 September 2022


મુનિકીર્તિ [ઈ.૧૬૨૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૦ ગ્રંથાગ્રના ‘પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા.[શ્ર.ત્રિ.]