ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિવિમલ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મુનિવિમલ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવજ્યસૂરિની પરંપરામાં વિમલહર્ષ (ઈ.૧૬૦૨માં હયાત)ના શિષ્ય. ૨ ઢાળ અને ૩૩ કડીના ‘શ્રીઆદિનાથ-સ્તવન’(મુ.)...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મુનિવિમલ | ||
|next = | |next = મુનિવિમલશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 04:31, 8 September 2022
મુનિવિમલ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવજ્યસૂરિની પરંપરામાં વિમલહર્ષ (ઈ.૧૬૦૨માં હયાત)ના શિષ્ય. ૨ ઢાળ અને ૩૩ કડીના ‘શ્રીઆદિનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. વિજ્યતિલકની હયાતીમાં રચાયેલ ૫ કડીની ‘વિજ્યતિલકસૂરિ-સઝાય’(મુ.) ને ૬૧ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭) એ કૃતિઓ રચનાસમય જોતાં આ જ કર્તાની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ઐસમાળા : ૧; ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૨-‘મ્હેસાણા મંડન શ્રી આદિનાથ સ્તવન’, સં. શ્રી જયંત વિજ્યજી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]