ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિશીલ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિશીલ-૧'''</span> [ઈ.૧૬૦૨માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ.વિદ્યાશીલની પરંપરામાં વિવેકમેરુના શિષ્ય. ‘જિનપાલ-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૬૦૨/સં.૧૬૫૮ મહાવદ ૮)ના કર્તા. સંદર્ભ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મુનિશીલ
|next =  
|next = મુનિસુંદર_સૂરિ-૧
}}
}}

Latest revision as of 04:32, 8 September 2022


મુનિશીલ-૧ [ઈ.૧૬૦૨માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ.વિદ્યાશીલની પરંપરામાં વિવેકમેરુના શિષ્ય. ‘જિનપાલ-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૬૦૨/સં.૧૬૫૮ મહાવદ ૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[શ્ર.ત્રિ.]