ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂલચંદજી-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મૂલચંદજી-૧ '''</span>[ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના કચ્છ સંઘાડાના જૈન સાધુ હોવાની સંભાવના. કૃષ્ણજીશિષ્ય ડાહ્યાજીના શિષ્ય. ૩૮ કડીની ‘દિવાળી-છત્રીસી’ (ર.ઈ.૧૮૦૨; મુ.) અન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મૂલચંદ-મૂલચંદ્ર-મૂળચંદ | ||
|next = | |next = મૂળચંદજી_ઋષિ-૨ | ||
}} | }} |
Latest revision as of 04:39, 8 September 2022
મૂલચંદજી-૧ [ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના કચ્છ સંઘાડાના જૈન સાધુ હોવાની સંભાવના. કૃષ્ણજીશિષ્ય ડાહ્યાજીના શિષ્ય. ૩૮ કડીની ‘દિવાળી-છત્રીસી’ (ર.ઈ.૧૮૦૨; મુ.) અને ‘નેમબહોંતેરી’(મુ.)ના કર્તા. કૃતિ : વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. પૂનમચંદજી, ઈ.૧૯૮૨.[શ્ર.ત્રિ.]