ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેરુવિજ્ય'''</span> : આ નામે ‘ગહૂંલી’, ‘ધન્યાનગર-સઝાય’, ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’, ૨૭ કડીની ‘વલ્કલચીરી-પ્રસન્નચંદ્રઋષિ-સઝાય’, ૩૪ કડીની ‘સાધુધર્માધિકાર-સઝાય’, ૯...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મેરુલાભ | ||
|next = | |next = મેરુવિજ્ય-૧ | ||
}} | }} |
Latest revision as of 04:57, 8 September 2022
મેરુવિજ્ય : આ નામે ‘ગહૂંલી’, ‘ધન્યાનગર-સઝાય’, ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’, ૨૭ કડીની ‘વલ્કલચીરી-પ્રસન્નચંદ્રઋષિ-સઝાય’, ૩૪ કડીની ‘સાધુધર્માધિકાર-સઝાય’, ૯ કડીની ‘મુહપતિ-સઝાય’ નામની રચનાઓ મળે છે. એમના કર્તા કયા મેરુવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]