ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનવિજ્ય-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોહનવિજ્ય-૩'''</span> [                ] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૫ કડીની પ્લવંગમ છંદની દેશીમાં રચાયેલી, આંતરપ્રાસ, પ્રાસાનુપ્રાસ જાળવતી શ્રાવણથ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મોહનવિજ્ય-૨
|next =  
|next = મોહનવિજ્ય-૪
}}
}}

Latest revision as of 05:09, 8 September 2022


મોહનવિજ્ય-૩ [                ] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૫ કડીની પ્લવંગમ છંદની દેશીમાં રચાયેલી, આંતરપ્રાસ, પ્રાસાનુપ્રાસ જાળવતી શ્રાવણથી અસાડ સુધીના બાર માસના નેમિવિરહને વર્ણવતી ‘નેમરાજિમતી-બારમાસા’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ. [કા.શા.]