ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિજ્ય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નવિજ્ય-૨'''</span> [ઈ.૧૭૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં પુણ્યવિજ્યના શિષ્ય. ૬૫ ઢાળની ૧૫૦૧ ગ્રંથાગ્ર ધરાવતી ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૦૮,...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રત્નવિજ્ય-૧
|next =  
|next = રત્નવિજય-૩
}}
}}

Latest revision as of 06:31, 9 September 2022


રત્નવિજ્ય-૨ [ઈ.૧૭૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં પુણ્યવિજ્યના શિષ્ય. ૬૫ ઢાળની ૧૫૦૧ ગ્રંથાગ્ર ધરાવતી ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૦૮, આસો સુદ ૧૦, ગુરુવાર), ચૈત્યવંદનસંગ્રહ તથા ‘પ્રતિમાસ્થાપનગર્ભિત પાર્શ્વજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪.જૈગૂકવિઓ : ૩(૧); ૫. લીંહસૂચિ. [ર.ર.દ.]