ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નો ભગત-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નો(ભગત)-૨'''</span> [ઈ.૧૯મી સદી] : ભક્ત કવિ. કચ્છ અંજારના વતની. આત્મારામના શિષ્ય. ઈ.૧૮૭૪ સુધી તેઓ હયાત હોવાની માહિતી મળે છે. ૮ પદનો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૧/સં.૧૮૯૭, ભાદરવા સુદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રત્નો-૧ | ||
|next = | |next = રવજી | ||
}} | }} |
Latest revision as of 04:22, 10 September 2022
રત્નો(ભગત)-૨ [ઈ.૧૯મી સદી] : ભક્ત કવિ. કચ્છ અંજારના વતની. આત્મારામના શિષ્ય. ઈ.૧૮૭૪ સુધી તેઓ હયાત હોવાની માહિતી મળે છે. ૮ પદનો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૧/સં.૧૮૯૭, ભાદરવા સુદ ૭, ગુરુવાર; મુ.), ૩૪ કડીની ‘બ્રહ્મકોકિલ’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, માગશર વદ ૮, રવિવાર; મુ.), ‘બ્રહ્મવિલાસ’ (ર.ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, શ્રાવણ વદ ૭, મંગળવાર; મુ.), ‘ગોપીગોવિંદની ગોઠડી’ (ર.ઈ.૧૮૬૧/સં.૧૯૧૭, કારતક સુદ ૧૪; મુ.), ૨૧ કડીની ‘તિથિ’, રાધાકૃષ્ણના રાસનાં પદ(મુ.), જ્ઞાનના ચાબખા (મુ.) વગેરે કાવ્યો એમણે રચ્યાં છે. સાધુશાઈ હિન્દીમાં ને કચ્છીમાં પણ તેમણે કેટલાંક કાવ્યો રચ્યાં છે. કૃતિ : ૧. રતના ભગતકૃત ભજનામૃત, પ્ર. મિસ્ત્રી જેઠાલાલ વિ. (બીજી આ.), ઈ.૧૯૨૭; ૨. ભજનસાગર : ૨; ૩. ભસાસિંધુ (+સં.). [ચ.શે.]