ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય-૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામવિજ્ય-૫'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવ/વિજ્યધર્મની પરંપરામાં રંગવિજ્યના શિષ્ય. મૂળ હેમચંદ્રસૂરિના ‘પરિશિષ્ટપર્વ(ત્રિષષ્ટિ)’ના...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રામવિજ્ય-૪_રૂપચંદ
|next =  
|next = રામવિજ્ય_મુનિ-૬
}}
}}

Latest revision as of 06:32, 10 September 2022


રામવિજ્ય-૫ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવ/વિજ્યધર્મની પરંપરામાં રંગવિજ્યના શિષ્ય. મૂળ હેમચંદ્રસૂરિના ‘પરિશિષ્ટપર્વ(ત્રિષષ્ટિ)’ના સ્તબક (ર.ઈ.૧૭૪૬/૧૭૭૮) અને મૂળ જિનકીર્તિસૂરિની ઈ.૧૭૭૪ની સંસ્કૃત રચના ‘ધન્યશાલિભદ્ર-ચરિત્ર (દાનકલ્પદ્રુમ)’ પરના ૯ પલ્લવના સ્તબક (ર.ઈ.૧૭૭૭/૧૭૭૯)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]