ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપરામ '''</span> [ ] : કૃષ્ણની વાંસળીથી વિરહાકુળ ગોપીઓનું અને તેમના કૃષ્ણ સાથેના રાસને વર્ણવતા ૪૨ કડીના ‘રાસનો ગરબો/કૃષ્ણની વાંસળી’(મુ.)ના કર્તા. કૃતિ : બૃકાદોહન :...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘રૂપચંદકુંવર-રાસ’
|next =  
|next = રૂપવલ્લભ
}}
}}

Latest revision as of 06:47, 10 September 2022


રૂપરામ [ ] : કૃષ્ણની વાંસળીથી વિરહાકુળ ગોપીઓનું અને તેમના કૃષ્ણ સાથેના રાસને વર્ણવતા ૪૨ કડીના ‘રાસનો ગરબો/કૃષ્ણની વાંસળી’(મુ.)ના કર્તા. કૃતિ : બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે.[કી.જો.]