ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લબ્ધિસાગર'''</span> : આ નામે ‘વીસી’ (લે.ઈ.૧૪૪૨), ‘ચોવીસી’ (લે.ઈ.૧૪૮૨), ૩૬ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવનગર્ભિતપલ્યોપમ-છત્રીસી’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૩૩ કડીનું ‘તીર્થમાલા-સ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લબ્ધિશેખર
|next =  
|next = લબ્ધિસાગર-૧
}}
}}

Latest revision as of 11:58, 10 September 2022


લબ્ધિસાગર : આ નામે ‘વીસી’ (લે.ઈ.૧૪૪૨), ‘ચોવીસી’ (લે.ઈ.૧૪૮૨), ૩૬ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવનગર્ભિતપલ્યોપમ-છત્રીસી’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૩૩ કડીનું ‘તીર્થમાલા-સ્તવન’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા લબ્ધિસાગર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. જૈમગૂકરચનાએં : ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]