ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિસાગર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લબ્ધિસાગર-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર (અવ.ઈ.૧૫૯૭)ના શિષ્ય. વિવિધ ગચ્છો વચ્ચે થયેલા મતભેદ દરમ્યાન ખરતરગચ્છના સાધુઓ માટે ચર્ચા કરવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લબ્ધિસાગર | ||
|next = | |next = લબ્ધિસાગર-૨ | ||
}} | }} |
Latest revision as of 11:58, 10 September 2022
લબ્ધિસાગર-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર (અવ.ઈ.૧૫૯૭)ના શિષ્ય. વિવિધ ગચ્છો વચ્ચે થયેલા મતભેદ દરમ્યાન ખરતરગચ્છના સાધુઓ માટે ચર્ચા કરવા માટે લખેલ ગદ્યકૃતિ ‘ખરતર પ્રતિઇં પૂછવાનઈં ૪ બોલ/ખરતરહુણ્ડી ખરતરગચ્છીને પૂછવાના ૪ બોલ’ (લે.સં.૧૭મી સદીનો પૂર્વાર્ધ અનુ; મુ.)ના કર્તા. ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધમાં શિષ્ટ ગુજરાતી ગદ્યનું સ્વરૂપ કેવું હતું તે જાણવા માટે અને કોઈ ઐતિહાસિક વિષયની શાસ્ત્રીય અન્વેષણ પદ્ધતિ કેવા પ્રકારની હતી તે જાણવા માટે આ કૃતિ ધ્યાનાર્હ છે. કૃતિ : પુરાતત્ત્વ, આસો ૧૯૮૧-‘જૂની ગુજરાતીમાં એક જૈન ઐતિહાસિક ચર્ચા’, જિનવિજ્યજી (+સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]