ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લલિતસાગર-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લલિતસાગર-૩'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. દીપસાગર ઉપાધ્યાયની પરંપરામાં પંડિત તેજસાગરના શિષ્ય. વિજ્યપ્રભસૂરિના ગુણોને વર્ણવતી ૮ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’(મુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લલિતસાગર-૨ | ||
|next = | |next = લલિતહંસ | ||
}} | }} |
Latest revision as of 12:01, 10 September 2022
લલિતસાગર-૩ [ ] : તપગચ્છના જૈન સાધુ. દીપસાગર ઉપાધ્યાયની પરંપરામાં પંડિત તેજસાગરના શિષ્ય. વિજ્યપ્રભસૂરિના ગુણોને વર્ણવતી ૮ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યપ્રભસૂરિ (ઈ.૧૬૨૧-ઈ.૧૬૯૩)ના હયાતીકાળ દરમ્યાન રચાયેલી જણાય છે તેથી કવિ ઈ.૧૭મી સદીમાં થઈ ગયા હોવાનું કહી શકાય. કૃતિ : ઐસમાળા (+સં.). [ગી.મુ.]