ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વર્ધમાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વર્ધમાન'''</span> : આ નામે ૨૫ કડીની ‘ઋષભદેવ-હમચી/શિખામણ-હમચી/સઝાય’ તથા અપભ્રંશમાં ‘વીર જિણેસર-પારણું’ એ કૃતિઓ મળે છે તે કયા વર્ધમાન કવિની છે તે નિશ્ચિતપણે કહેવું મુ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વરસિંહ_ઋષિ
|next =  
|next = વર્ધમાન_મુનિ-૧
}}
}}

Latest revision as of 06:01, 12 September 2022


વર્ધમાન : આ નામે ૨૫ કડીની ‘ઋષભદેવ-હમચી/શિખામણ-હમચી/સઝાય’ તથા અપભ્રંશમાં ‘વીર જિણેસર-પારણું’ એ કૃતિઓ મળે છે તે કયા વર્ધમાન કવિની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ગી.મુ.]