ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વર્ષાવર્ણન’: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘વર્ષાવર્ણન’'''</span> : ‘નેમિ-બારમાસ’સાથે જિનવિજ્યને નામે મુદ્રિત થયેલી ૭કડીની આ કૃતિ(મુ.) “પિયારા ઉત્તમ જિન મન માંહિ ધરી” એ પંક્તિને કારણે જિનવિજ્યશિષ્ય ઉત્તમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વર્ધમાન_મુનિ-૧ | ||
|next = | |next = ‘વલ્કલચીરી-ચોપાઈ_રાસ’ | ||
}} | }} |
Latest revision as of 15:35, 15 September 2022
‘વર્ષાવર્ણન’ : ‘નેમિ-બારમાસ’સાથે જિનવિજ્યને નામે મુદ્રિત થયેલી ૭કડીની આ કૃતિ(મુ.) “પિયારા ઉત્તમ જિન મન માંહિ ધરી” એ પંક્તિને કારણે જિનવિજ્યશિષ્ય ઉત્તમવિજ્ય કે જિનવિજ્ય-ઉત્તમ વિજ્યશિષ્ય પદ્મવિજ્યની હોવાનું સંભવે છે. વર્ષાઋતુની ભૂમિકામાં વિરહભાવનું આલેખન કરતી આ કૃતિમાં વર્ષાનું નાદચિત્ર કવિએ કુશળતાથી ઉપસાવ્યું છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧ (+સં.). [જ.કો.]