ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વાસણ-૨'''</span> [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી દરમ્યાન] : વલ્લભાચાર્યની ‘સિદ્ધાંત-મુક્તાવલિ’નો ચોપાઈ અને ગદ્યમાં ભાવાનુવાદ આપનાર કવિ. આ કવિ સં. ૧૬૦૦-૧૬૫૦થી પૂર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વાસણ-૧
|next =  
|next = વાસણદાસ
}}
}}

Latest revision as of 16:19, 15 September 2022


વાસણ-૨ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી દરમ્યાન] : વલ્લભાચાર્યની ‘સિદ્ધાંત-મુક્તાવલિ’નો ચોપાઈ અને ગદ્યમાં ભાવાનુવાદ આપનાર કવિ. આ કવિ સં. ૧૬૦૦-૧૬૫૦થી પૂર્વે નહીં થયા હોય એવું ‘કવિચરિત’માં અનુમાન કરવામાં આવ્યું છે. ગુસાંઇજી (વિઠ્ઠલનાથજી)ના પુત્રોના ભક્તકવિઓમાં એક વાસણ કવિ સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી દરમ્યાન થઈ ગયા છે તે આ કવિ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. પુગુસાહિત્યકારો. [ચ.શે.]