ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યચંદ-વિજ્યચંદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યચંદ/વિજ્યચંદ્ર'''</span> : વિજ્યચંદને નામે ૫૨૧ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩), વિજ્યચંદ્રને નામે ૧૧ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ અને ‘અભયકુમાર-સઝાય’ (ર.ઈ.૧૬૫૪)...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિજ્યકુશલશિષ્ય
|next =  
|next = વિજ્યજિનેન્દ્ર_સૂરિ શિષ્ય
}}
}}

Latest revision as of 16:31, 15 September 2022


વિજ્યચંદ/વિજ્યચંદ્ર : વિજ્યચંદને નામે ૫૨૧ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩), વિજ્યચંદ્રને નામે ૧૧ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ અને ‘અભયકુમાર-સઝાય’ (ર.ઈ.૧૬૫૪) એ જૈન કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા વિજ્યચંદ/વિજ્યચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]