ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજયદાન સૂરિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજયદાન(સૂરિ)'''</span> [ ]: તપગચ્છના આચાર્ય, ૪ કડીની ‘પાક્ષિક-સ્તુતિ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) અને ૧૫ કડીના ‘સીમંધરજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. મુનિસુંદરની પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિજ્યતિલક_ઉપાધ્યાય | ||
|next = | |next = વિજ્યદાન_સૂરીશ્વર_શિષ્ય | ||
}} | }} |
Latest revision as of 16:33, 15 September 2022
વિજયદાન(સૂરિ) [ ]: તપગચ્છના આચાર્ય, ૪ કડીની ‘પાક્ષિક-સ્તુતિ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) અને ૧૫ કડીના ‘સીમંધરજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. મુનિસુંદરની પરંપરામાં થયેલા વિજયદાનસૂરિ (જ.ઈ. ૧૪૯૭-અવ.ઈ. ૧૫૬૬) આ કૃતિના કર્તા હોય એવી સંભાવના છે. સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૨; ૨. મુપૂગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]