ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યધર્મ સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યધર્મ(સૂરિ)'''</span> [ઈ.૧૭૯૩ સુધીમાં] : જૈન સાધુ. ૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૩)ના કર્તા. તપગચ્છના ૬૫મા પટ્ટધરવિજ્યધર્મ (જ.ઈ.૧૭૪૬-અવ.ઈ.૧૭૮૪) અને આ કૃતિના કર્...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિજ્યદેવ-સૂરિ_શિષ્ય
|next =  
|next = વિજ્યપ્રભ_સૂરિ
}}
}}

Latest revision as of 16:39, 15 September 2022


વિજ્યધર્મ(સૂરિ) [ઈ.૧૭૯૩ સુધીમાં] : જૈન સાધુ. ૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૩)ના કર્તા. તપગચ્છના ૬૫મા પટ્ટધરવિજ્યધર્મ (જ.ઈ.૧૭૪૬-અવ.ઈ.૧૭૮૪) અને આ કૃતિના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]