ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસિંહ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યસિંહ'''</span> : આ નામે મળતી ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ના કર્તા કયા વિજ્યસિંહ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. વિજ્યસિંહશિષ્યને નામે પણ ૭ કડીની ‘સિદ્ધચક્ર-...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિજ્યસાગર-૨
|next =  
|next = વિજ્યસિંહ-૧
}}
}}

Latest revision as of 04:20, 16 September 2022


વિજ્યસિંહ : આ નામે મળતી ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ના કર્તા કયા વિજ્યસિંહ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. વિજ્યસિંહશિષ્યને નામે પણ ૭ કડીની ‘સિદ્ધચક્ર-સઝાય’ મળે છે. બંનેના કર્તા એક હોવાની સંભાવના છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. જુઓ વિજ્યસિંહ(સૂરિ)શિષ્ય. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]