ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાસાગર સૂરિ ભટ્ટારક-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાસાગર(સૂરિ) (ભટ્ટારક)-૩'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૭૩૭ કે ૧૭૪૦/સં.૧૭૯૩ કે સં. ૧૭૯૬, કારતક સુદ ૫] : અંચલગચ્છના જૈન સાધુ. આચાર્યપદ ઈ.૧૭૦૬માં. અવસાન પાટણમાં. મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = બ્રહ્મ વિદ્યાસાગર-૨ | ||
|next = | |next = વિદ્યાસાગર-૪ | ||
}} | }} |
Latest revision as of 04:32, 16 September 2022
વિદ્યાસાગર(સૂરિ) (ભટ્ટારક)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૭૩૭ કે ૧૭૪૦/સં.૧૭૯૩ કે સં. ૧૭૯૬, કારતક સુદ ૫] : અંચલગચ્છના જૈન સાધુ. આચાર્યપદ ઈ.૧૭૦૬માં. અવસાન પાટણમાં. મૂળ દેવેન્દ્રસૂરિના ૫૦ કડીના ‘સિદ્ધપંચાશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં પ્રસ્તુત કૃતિના કર્તાનું નામ વિદ્યાનંદસાગર(સૂરિ) મળે છે. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્યજી અને અન્ય, ઈ.૧૯૬૦; ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]