17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મિત્રપત્નીને|}} <poem> તને હું ચાહું છું;–નહિ ભડકતી આ વચનથી, તને સૌ યે ચાહે અશી નમણી તું છે જ રમણી. કુટુંબીકાસારે અનુપ વિકસેલી કમલિની! વનોની દૂર્વા કે ચરી ઉછરી શું કામ્ય હરિણી! જતી...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
તને સૌ યે ચાહે અશી નમણી તું છે જ રમણી. | તને સૌ યે ચાહે અશી નમણી તું છે જ રમણી. | ||
કુટુંબીકાસારે અનુપ વિકસેલી કમલિની! | કુટુંબીકાસારે અનુપ વિકસેલી કમલિની! | ||
વનોની | વનોની દુર્વા કે ચરી ઉછરી શું કામ્ય હરિણી! | ||
જતી એવી તાજી તરલગતિએ યૌવનપથે, | જતી એવી તાજી તરલગતિએ યૌવનપથે, | ||
પહેરી અંગાંગે વન૫૨ણના રંગ કુમળા, | પહેરી અંગાંગે વન૫૨ણના રંગ કુમળા, | ||
સુગોપાઈ યૂથે, પણ નયન | સુગોપાઈ યૂથે, પણ નયન સંચારત બધે | ||
પ્રવાસે ખોજંતી હરિણ નમણો બંકિમશૃંગી. | પ્રવાસે ખોજંતી હરિણ નમણો બંકિમશૃંગી. | ||
Line 16: | Line 16: | ||
ઝલાયો એ હોંશે. બસ કથની પૂરી તહીં થતી. ૧૦ | ઝલાયો એ હોંશે. બસ કથની પૂરી તહીં થતી. ૧૦ | ||
યથા એનું હૈયું અમ પર ઢળંતું, ત્યમ ઢળ્યું | યથા એનું હૈયું અમ પર ઢળંતું, ત્યમ ઢળ્યું | ||
તુંપે આખું, રે એ દ્વિગુણિત | તુંપે આખું, રે એ દ્વિગુણિત દિલોની શી ખુશબો! | ||
તને હું ચાહું છું, | તને હું ચાહું છું, ક્યમ ન ચહું? ચ્હાવા તું સરખી, | ||
ભળી તેમાં પાછી મુજ સુહૃદની સ્નેહસુરખી. | ભળી તેમાં પાછી મુજ સુહૃદની સ્નેહસુરખી. | ||
</poem> | </poem> |
edits