કાવ્યમંગલા/ત્રણ પાડોશી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ત્રણ પાડોશી|}} <poem> રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય, શેઠની મેડીએ થાળીવાજું નૌતમ ગાણાં ગાય, :::: મંદિરની આરતી ટાણે રે, :::: વાજાના વાગવા ટાણે રે, :::: લોકોનાં જૂથ નિતે ઉભરાય...."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 32: Line 32:
:::: ભૂખી ડાંસ ઘંટી ગાજે રે,
:::: ભૂખી ડાંસ ઘંટી ગાજે રે,
:::: ગાજે જેમ દુકાળિયાનું મોત.
:::: ગાજે જેમ દુકાળિયાનું મોત.
*
<center>*</center>
ગોકુળઆઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ,
ગોકુળઆઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ,
માકોર ભૂખી રહી નકોરડી, કાયામાં ના રહ્યો સાસ,
માકોર ભૂખી રહી નકોરડી, કાયામાં ના રહ્યો સાસ,