ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસાગર-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયસાગર-૩'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છની સાગરશાખાના જૈન સાધુ. રાજસાગરની પરંપરામાં વૃદ્ધિસાગરના શિષ્ય. ૬૩ કડીની ‘રાજસાગરસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૫૯ પછી)ના કર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિનયસાગર-૨ | ||
|next = | |next = વિનયસુંદર | ||
}} | }} |
Latest revision as of 16:44, 16 September 2022
વિનયસાગર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છની સાગરશાખાના જૈન સાધુ. રાજસાગરની પરંપરામાં વૃદ્ધિસાગરના શિષ્ય. ૬૩ કડીની ‘રાજસાગરસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૫૯ પછી)ના કર્તા. આ ઉપરાંત રાજસાગરશિષ્ય વિનયસાગરના નામે ૧૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ મળે છે જે આ જ કર્તાની કૃતિ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]