ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતકુશલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનીતકુશલ'''</span> [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સુમતિકુશલશિષ્ય-વિવેકકુશલના શિષ્ય. વિજયપ્રભસૂરિ (જ.ઈ.૧૬૨૧-અવ. ઈ.૧૬૯૩)ના સમકાલીન. કવિએ ઈ.૧૬૬૬માં શત્રુંજયતીર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિનાયક | ||
|next = | |next = વિનીતવિજય | ||
}} | }} |
Latest revision as of 16:47, 16 September 2022
વિનીતકુશલ [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સુમતિકુશલશિષ્ય-વિવેકકુશલના શિષ્ય. વિજયપ્રભસૂરિ (જ.ઈ.૧૬૨૧-અવ. ઈ.૧૬૯૩)ના સમકાલીન. કવિએ ઈ.૧૬૬૬માં શત્રુંજયતીર્થયાત્રા કરેલી. એ વિષયને લઈ ૧૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) અને ૭ ઢાલની ‘શત્રુંજય-તીર્થયાત્રા’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) કૃતિઓ તેમણે રચી છે. કૃતિ : પ્રાતીસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨. [પા.માં.]