ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકવિજ્ય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેકવિજ્ય-૨'''</span> [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વીરવિજ્યના શિષ્ય. ૪ ખંડ અને ૩૫ ઢાલના ‘મૃગાંકલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિવેકવિજ્ય-૧
|next =  
|next = વિવેકવિજ્ય-૩
}}
}}

Latest revision as of 04:22, 17 September 2022


વિવેકવિજ્ય-૨ [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વીરવિજ્યના શિષ્ય. ૪ ખંડ અને ૩૫ ઢાલના ‘મૃગાંકલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]