ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિષ્ણુજી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિષ્ણુજી'''</span> [ઈ.૧૭૬૪ સુધીમાં] : રામકથાના પ્રસંગો વર્ણવતા ‘રામકથાનો કક્કો’ (લે.સં.૧૭૬૪)ના કર્તા. વિષ્ણુ(?) અને આ કવિ એક જ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. ગુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિષ્ણુ_? | ||
|next = | |next = વિષ્ણુદાસ | ||
}} | }} |
Latest revision as of 04:30, 17 September 2022
વિષ્ણુજી [ઈ.૧૭૬૪ સુધીમાં] : રામકથાના પ્રસંગો વર્ણવતા ‘રામકથાનો કક્કો’ (લે.સં.૧૭૬૪)ના કર્તા. વિષ્ણુ(?) અને આ કવિ એક જ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા’, દેવદત્ત જોશી; ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ચ.શે.]