ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીકો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીકો'''</span> : વીકોને નામે ૧૬ કડીની ‘અઢારધાન્ય-વર્ણન’ (લે. સં. ૧૭મી સદી; મુ.) અને વીકો ખત્રીના નામે ૧૭૮ કડીની ‘શનિશ્ચરદેવની કથા’ (લે. સં. ૨૦મી સદી) - એ કૃતિઓ મળે છે. આ કયા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિસામણ_ભક્ત | ||
|next = | |next = વીકો-૧ | ||
}} | }} |
Latest revision as of 04:41, 17 September 2022
વીકો : વીકોને નામે ૧૬ કડીની ‘અઢારધાન્ય-વર્ણન’ (લે. સં. ૧૭મી સદી; મુ.) અને વીકો ખત્રીના નામે ૧૭૮ કડીની ‘શનિશ્ચરદેવની કથા’ (લે. સં. ૨૦મી સદી) - એ કૃતિઓ મળે છે. આ કયા વીકો તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ફાત્રૈમાસિક, ઓક્ટો.-માર્ચ, ૧૯૪૩-૪૪-‘વીકાકૃત અઢાર ધાન્ય-વર્ણન’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]