ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેલસખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વેલસખી'''</span> [ઈ.૧૫૪૫ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવયિત્રી. શ્રીનાથજી પ્રત્યેનો સર્વાત્મભાવ, શ્રીનાથજીને વિનંતી તથા સંસારનાં તુચ્છ સુખોનો ત્યાગ કરવાથી પરમ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વેલજી-૨
|next =  
|next = વેલા_બાપા
}}
}}

Latest revision as of 04:57, 17 September 2022


વેલસખી [ઈ.૧૫૪૫ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવયિત્રી. શ્રીનાથજી પ્રત્યેનો સર્વાત્મભાવ, શ્રીનાથજીને વિનંતી તથા સંસારનાં તુચ્છ સુખોનો ત્યાગ કરવાથી પરમાત્માનાં દર્શનનો આનંદ પોતાને મળ્યો છે-આ વસ્તુઓને કેન્દ્રમાં રાખી તેમણે ત્રણ કાવ્યો (મુ.)ની રચના કરી છે. કૃતિ : અનુગ્રહ, જુલાઈ ૧૯૬૦-‘ભક્ત કવયિત્રી વેલસખી’, તંત્રી. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]