ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિસાગર-ગણિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિસાગર(ગણિ)-૧'''</span> [ઈ.૧૬૫૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર-શ્રુતસાગરશિષ્ય. મૂળ સંસ્કૃત કૃતિ ‘કર્મવિપાકપ્રથમગ્રંથ’ પરના સ્તબકના કર્તા. ‘શ્રી હેમચંદ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શાંતિવિમલ | ||
|next = | |next = શાંતિસાગર-૨ | ||
}} | }} |
Latest revision as of 16:25, 17 September 2022
શાંતિસાગર(ગણિ)-૧ [ઈ.૧૬૫૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર-શ્રુતસાગરશિષ્ય. મૂળ સંસ્કૃત કૃતિ ‘કર્મવિપાકપ્રથમગ્રંથ’ પરના સ્તબકના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં સ્તબકનું નામ ‘કર્મસ્તવકર્મગ્રંથ સ્તબક’ મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]