ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિવિજય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = શાંતિવિજય-ગણિ--૧  
|previous = શાંતિવિજય-ગણિ--૧  
|next = શાંતિવિજય-ગણિ--૧
|next = શાંતિવિજય-૩ 
}}
}}

Latest revision as of 16:23, 17 September 2022


શાંતિવિજય-૨ [ઈ.૧૭૪૧માં હયાત] : જૈન સાધુ. ૩ ઢાલની ‘શત્રુંજયતીર્થમાલા’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, મહા સુદ ૨)ના કર્તા. ‘કૅટલૉગ ઑફ ધી ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિપ્ટસ ઇન ધ ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી’માં ધ્યાનવિષયક એક સઝાયના કર્તા આ શાંતિવિજય હોય એવી સંભાવના દર્શાવી છે, પણ તે માટેનો કોઈ આધાર મળતો નથી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]