ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવિજ્ય-૩: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શુભવિજ્ય-૩'''</span> [જ.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, આસો વદ ૧૩] : તપગચ્છના જૈન સાધુ. ક્ષમાવિજ્યની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. પિતાનું નામ રહિદાસ ગાંધી. માતાનું નામ રાજકોર. વીરગામના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શુભવિજ્ય-૨ | ||
|next = | |next = શુભવિજ્ય-૪ | ||
}} | }} |
Latest revision as of 04:55, 18 September 2022
શુભવિજ્ય-૩ [જ.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, આસો વદ ૧૩] : તપગચ્છના જૈન સાધુ. ક્ષમાવિજ્યની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. પિતાનું નામ રહિદાસ ગાંધી. માતાનું નામ રાજકોર. વીરગામના વીસા શ્રીમાળી વાણિયા. મૂળનામ મહીદાસ. જસવિજ્યને હાથે ઈ.૧૭૫૦/સં.૧૮૦૬, ચૈત્ર-૫ના દિવસે ખંભાતમાં દીક્ષા. દીક્ષાનામ શુભવિજ્ય. ૧૨ કડીની ‘નેમનાથ/મૌન એકાદશીનું સ્તવન’(મુ.), ૧૬ કડીનું ‘શાશ્વતાચૈત્યોનું ચૈત્યવંદન’(મુ.), ૧૮ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૯ કડીનું ‘સીમંધર-સ્તવન’(મુ.) તથા ૧૦ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગંહૂલી સંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. જૈપ્રાસ્તસંગ્રહ; ૭. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. પંડિત વીરવિજ્યકૃત પૂજાઓ આદિ પ્રભુપૂજાગર્ભિત ભક્તિધર્મ વિનતિરૂપ અરજી, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, સં. ૧૯૩૮; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]