ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીકરણ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીકરણ-૧'''</span> [ઈ.૧૫૧૮ સુધીમાં] : શ્રાવક કવિ. ગોવિંદના પુત્ર. ૮ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮) અને ૪ કડીની ‘શીલગીત’(મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શ્રીકરણ-વાચક | ||
|next = | |next = શ્રોદત્ત | ||
}} | }} |
Latest revision as of 05:13, 18 September 2022
શ્રીકરણ-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : શ્રાવક કવિ. ગોવિંદના પુત્ર. ૮ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮) અને ૪ કડીની ‘શીલગીત’(મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]