ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકૃષ્ણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરિકૃષ્ણ'''</span> [ઈ.૧૮મી હદી પૂર્વાર્ધ] : અખાની પરંપરાના જ્ઞાનમાર્ગી કવિ. લાલદાહ શિષ્ય. અમદાવાદની વતની. જ્ઞાતિએ વિહનગરા નાગર. અવટંકે દવે. તેઓ ઈ.૧૭૨૫માં હયાત હોવાનુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હરિકુશલ | ||
|next = | |next = હરિખીમ | ||
}} | }} |
Latest revision as of 10:39, 20 September 2022
હરિકૃષ્ણ [ઈ.૧૮મી હદી પૂર્વાર્ધ] : અખાની પરંપરાના જ્ઞાનમાર્ગી કવિ. લાલદાહ શિષ્ય. અમદાવાદની વતની. જ્ઞાતિએ વિહનગરા નાગર. અવટંકે દવે. તેઓ ઈ.૧૭૨૫માં હયાત હોવાનું નોંધાયું છે. ગુરુમહિમા તથા આત્માનુભૂતિનું ગાન કરતાં ત્રણથી ૪ કડીનાં ૨ પદ(મુ.)ના કર્તા. ‘અખો અને મધ્યકાલીન હંતપરંપરા’ કૃષ્ણજી અને પ્રહ્તુત હરિકૃષ્ણને એક માને છે. જુઓ કૃષ્ણજી. કૃતિ : ૧. અહપરંપરા (+હં.); ૨. પ્રાકાવિનોદ : ૧. હંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી હાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫.[ચ.શે.]