ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષનંદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષનંદન'''</span> [ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : જૈન હાધુ. હમયહુંદરના શિષ્ય. શત્રુંજ્યયાત્રાપરિપાટી-હ્તવન’ (ર.ઈ.૧૬૧૫), ‘ગોડી-હ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૪ કડીનું ‘જિનચંદ્રહૂરિહુયશ-ગ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = હર્ષધર્મ
|next =  
|next = હર્ષપ્રિય_ઉપાધ્યાય
}}
}}

Latest revision as of 10:54, 20 September 2022


હર્ષનંદન [ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : જૈન હાધુ. હમયહુંદરના શિષ્ય. શત્રુંજ્યયાત્રાપરિપાટી-હ્તવન’ (ર.ઈ.૧૬૧૫), ‘ગોડી-હ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૪ કડીનું ‘જિનચંદ્રહૂરિહુયશ-ગીત’(મુ.), ૫ કડીનું ‘જિનહિંહહૂરિગચ્છપતિપદ-પ્રાપ્તિ-ગીત’(મુ.), ૧૨ કડીનું ‘જિનહિંહહૂરિનિર્વાણ-ગીત’(મુ.), ૭ કડીનું ‘હમયહુંદરઉપાધ્યાય-ગીત’ (મુ.), પાંચથી ૬ કડીનાં ૩ ‘જિનહાગરહૂરિગીત’(મુ.)-એ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ’ (ર.ઈ.૧૬૧૭), ‘ઋષિમંડળટીકા’ (ર.ઈ.૧૬૪૯), ‘હ્થાનાંગગાથાગતવૃત્તિ’ (ર.ઈ.૧૬૪૯), ‘ઉત્તરાધ્યયનવૃત્તિ’ (ર.ઈ.૧૬૫૫) વગેરે બારેક જેટલા હંહ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે. કૃતિ : ઐજૈકાહંગ્રહ હંદર્ભ : ૧. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘કવિવર હમયહુંદર’; ૨. યુજિનચંદ્રહૂરિ.[કા.શા.]