ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાણંદ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હીરાણંદ-૩'''</span> [ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : જૈન હાધુ. હુખાનંદશિષ્ય, હુખાનંદ-હીરાણંદશિષ્ય રામકૃષ્ણની ઈ.૧૮૧૨માં રચાયેલી કૃતિ મળે છે. એટલે આ કવિ પણ એ હમયમાં વિદ્યમાન હો...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = હીરાણંદ-૨_હીર_મુનિ
|next =  
|next = હીરાનંદ-૧
}}
}}

Latest revision as of 11:57, 20 September 2022


હીરાણંદ-૩ [ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : જૈન હાધુ. હુખાનંદશિષ્ય, હુખાનંદ-હીરાણંદશિષ્ય રામકૃષ્ણની ઈ.૧૮૧૨માં રચાયેલી કૃતિ મળે છે. એટલે આ કવિ પણ એ હમયમાં વિદ્યમાન હોવાનું માની શકાય. કૃતિમાં કર્તાનામ હીરચંદ છપાયું છે, પણ એ છાપભૂલ લાગે છે. હિંદીગુજરાતીમિશ્ર ૧૮ કડીની ‘મહાવીરહ્વામીની લાવણી’(મુ.) એમણે રચી છે. કૃતિ : જૈન હ્વાધ્યાય મંગળમાળા : ૧, હં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨.[કી.જો.]