ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરત્ન હૂરિ શિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમરત્ન(હૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૬મી હદીનો આરંભ] : આગમગચ્છના જૈન હાધુ. ૨૧ કડીની, અંતરયમકવાળા દુહામાં રચાયેલી તથા ઝડઝમક્યુક્ત વર્ણનોવાળી ‘હેમરત્નહૂરિ-ફાગુ’(મુ.) તથા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હેમરત્ન_હૂરિ | ||
|next = | |next = હેમરાજ | ||
}} | }} |
Latest revision as of 12:05, 20 September 2022
હેમરત્ન(હૂરિ)શિષ્ય [ઈ.૧૬મી હદીનો આરંભ] : આગમગચ્છના જૈન હાધુ. ૨૧ કડીની, અંતરયમકવાળા દુહામાં રચાયેલી તથા ઝડઝમક્યુક્ત વર્ણનોવાળી ‘હેમરત્નહૂરિ-ફાગુ’(મુ.) તથા ૭૦ કડીની ‘ચતુ:પર્વી-હઝાય’ના કર્તા. હેમરત્નહૂરિના ધાતુપ્રતિમાલેખો ઈ.૧૬મી હદીના આરંભના મળ્યા છે તે ઉપરથી તેમના શિષ્યનો હમય ઈ.૧૬ હદીના આરંભનો ગણી શકાય. જુઓ અમરરત્નહૂરિશિષ્ય. કૃતિ : ૧. પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો, હં. કાંતિલાલ બ. વ્યાહ, ઈ.૧૯૫૫; ૨. પ્રાફાગુહંગ્રહ. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કી.જો.]