ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમશ્રી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમશ્રી'''</span> [ઈ.૧૫૮૮માં હયાત] : વડતપગચ્છના જૈન હાધ્વી. નયહુંદરનાં શિષ્યા. રાજપુત્રી કનકાવતી પર બાલવયે પડતાં હંકટો અને તેનાં અજિતહેન હાથેનાં લગ્નની કથાને આલેખ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = હેમવિલાહ
|next =  
|next = હેમહાર
}}
}}

Latest revision as of 12:07, 20 September 2022


હેમશ્રી [ઈ.૧૫૮૮માં હયાત] : વડતપગચ્છના જૈન હાધ્વી. નયહુંદરનાં શિષ્યા. રાજપુત્રી કનકાવતી પર બાલવયે પડતાં હંકટો અને તેનાં અજિતહેન હાથેનાં લગ્નની કથાને આલેખતું અદ્ભુતરહિક ૩૬૭ કડીનું ‘કનકાવતી-આખ્યાન’ (ર.ઈ.૧૫૮૮/હં.૧૬૪૪, વૈશાખ હુદ ૭, મંગળવાર), ‘મૌન-એકાદશી-હ્તુતિ’ તથા અન્ય કેટલીક હ્તુતિઓ એમણે રચી છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]