ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સત્યસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સત્યસાગર'''</span> [ઈ.૧૭૪૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક રત્નસાગરના શિષ્ય. ૧૬ ઢાળના ‘વછરાજ-રાસ’ (ર.ઈ.૧૭૪૩; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : સૂર્યપુર રાસમાલા, સં. કેશરીચંદ હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સત્યવિજ્ય_પંડિત | ||
|next = | |next = ‘સત્યાસિયાદુષ્કાળવર્ણન-છત્રીસી’ | ||
}} | }} |
Latest revision as of 09:25, 21 September 2022
સત્યસાગર [ઈ.૧૭૪૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક રત્નસાગરના શિષ્ય. ૧૬ ઢાળના ‘વછરાજ-રાસ’ (ર.ઈ.૧૭૪૩; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : સૂર્યપુર રાસમાલા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [પા.માં.]